........માં દ્વિદળીમૂળથી એકદળી મૂળ અલગ હોય છે.
વર્ધમાન વાહિપુલ
પ્રકિર્ણ વાહિપુલ
વિશાળ મજ્જા
અરીય વાહિપુલ
દ્વિદળી મૂળમાં પરિઘથી કેન્દ્ર બાજુના સ્તરોનો સાચો કમ ઓળખો.
વિકસિત મજ્જા અને બહિરારંભી વાહિપુલ એ કોના લક્ષણ છે?
દ્વિદળી મુળની સરખામણીમાં એકદળી મુળમાં વાહિપુલ
એકદળી (મકાઈ) મૂળની આંતરિક રચના વર્ણવો.
તમને એકદમ જૂના દ્વિદળી પ્રકાંડનો ટૂકડો અને દ્વિદળી મૂળનો ટૂકડો આપેલો છે. તો તમે નીચેનામાંથી કઈ કઈ અંતઃસ્થ રચનાનો ઉપયોગ કરી તે બંનેને અલગ પાડશો?