વિકસિત મજ્જા અને બહિરારંભી વાહિપુલ એ કોના લક્ષણ છે?
દ્વિદળી પ્રકાંડ
દ્વિદળી મૂળ
એકદળી પ્રકાંડ
એકદળી મૂળ
એક્દળી મૂળ માટે અસંગત છે.
સંયોજી પેશી ----- વચ્ચે આવેલી હોય છે.
નીચે પૈકી કયુ દ્વિદળી મૂળનું લક્ષણ નથી?
દ્વિદળી મૂળની આંતરિક રચના વર્ણવો.
દ્વિદળી મૂળમાં પરિઘથી કેન્દ્ર બાજુના સ્તરોનો સાચો કમ ઓળખો.