મોટા પ્રમાણમાં વાહિનીઓ અને તંતુઓ ધરાવતા વાહિપેશીઓ .........છે.
પ્રાથમિક જલવાહક
દ્વિતીય જલવાહક
આદિદારૂ
અનુદારૂ
વાર્ષિક વલય .........નો સમાવેશ કરે છે.
વૃક્ષના થડના આડા છેદમાં સમકેન્દ્રીત વલયો જોવા મળે છે. તેમને વૃદ્ધિ વલયો કહે છે. આ વલયો કઈ રીતે બને છે ? આ વલયોનું મહત્ત્વ શું છે ? તે જાણવો ?
વસંતકાષ્ઠની આંતરિક રચના કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ દર્શાવે છે. વસંત કાષ્ઠ માટે સાચાં વિધાનોનો સેટ પસંદ કરો.
$(a)$ તે પૂર્વકાષ્ઠ તરીકે પણ ઓળખાય છે.
$(b)$ વસંતઋતુંમા, એધા સાંકડા જલવાહક વાળા ધટકો ઉત્પનન કરે છે.
$(c)$ તે આછા રંગ નું હોય છે.
$(d)$ વસંત સને શરદ કાષ્ઠ સાથે મળી એકાંતરિત વર્તુળી રિંગ બનાવે છે જેને વાર્ષિક વલય કહે છે.
$(e)$ તે ઓછી ધનતા વાળું હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
પદ્ધતિસરની રૂપરેખાઓ સહિત કાષ્ઠીય આવૃત્ત બીજધારી વનસ્પતિઓના પ્રકાંડમાં થતી દ્વિતીય વૃદ્ધિની ક્રિયાવિધિ સમજાવો. તેની લાક્ષણિકતાઓ શું છે?
નીચેની આકૃતિ શેની છે?