......માં મજ્જા નાની અને વિશેષ નજરે ન ચડે તેવી હોય છે.

  • A

    એકદળી મૂળ

  • B

    એકદળી પ્રકાંડ

  • C

    દ્વિદળી મૂળ

  • D

    દ્વિદળી પ્રકાંડ

Similar Questions

.......માં ત્રણ કે છ થી ઓછા અરીય વહિપુલો આવેલા છે.

દ્વિદળી મૂળની આંતરિક રચના વર્ણવો.

તફાવત આપો : દ્વિદળી મૂળ અને એકદળી મૂળ

સૂર્યમુખીના મૂળની આંતરિક રચના વર્ણવો.

 પાશ્વીર્ય મૂળ $.....$ માંથી ઉદ્દભવે છે.પશ્