.......માં ત્રણ કે છ થી ઓછા અરીય વહિપુલો આવેલા છે.
એકદળી પ્રકાંડ
દ્વિદળી પ્રકાંડ
એકદળી મૂળ
દ્વિદળી મૂળ
ચાર અરીય વાહિપૂલો .......માં જોવા મળે છે.
નીચે પૈકી કયુ દ્વિદળી મૂળનું લક્ષણ નથી?
દ્વિદળી મૂળની આંતરિક રચના વર્ણવો.
કાસ્પેરીયન પટ્ટી .........માં જોવા મળે છે.
મૂળનાં --- આકારના કોષોમાં કાપેરિયન પટ્ટીકા આવેલી હોય છે.