યુબિસ્ક બોડી.......નાં વિકાસની સાથે સંકળાયેલ છે.
ભ્રૂણ
પરાગરજ
ભ્રૂણપોષ
ભ્રૂણપુટ
બેવડું ફલન નોવાસ્ચીન દ્ઘારા ..... માં સૌ પ્રથમ શોધવામાં આવ્યું હતું.
ભ્રૂણપુટના કયા કોષ દ્વારા પરાગનલિકા ભ્રૂણપુટમાં દાખલ થાય.
અર્ધીકરણ સિવાય બીજાણુજનકમાંથી સીધું જન્યુજનક બનવાની ક્રિયાને શું કહે છે?
વાત પરાગીત વનસ્પતીને ઓળખો
શેમાં પવન પરાગનયન સામાન્ય છે?