અંડકોષ સિવાય ભ્રૂણપોષનાં કોષમાંથી વિકસતું ભ્રૂણ .... નું ઉદાહરણ છે.
અપબીજાણુકતા
અપયુગ્મન
અપસ્થાનિક ભ્રૂણતા
એપોમિક્સીસ
પરાગનલિકાને સહાયક કોષોમાં પહોચાડવાનું કાર્ય કરતા તંતુમય પ્રસાઘનનું સ્થાન જાાવો.
નીચેનામાંથી વનસ્પતિની કઈ રચનામાં એકકીય સંખ્યામાં $(n)$ રંગસૂત્રો હોય છે ?
કેપ્સેલામાં ભ્રૂણીય વિકાસ.....દ્વારા થાય છે.
બહુકોણીય પ્રકારનો ભ્રૂણપુટ એ ..... હોય છે.
કેપ્સેલાની પરાગરજને........કહે છે.