પરાગનલિકાને સહાયક કોષોમાં પહોચાડવાનું કાર્ય કરતા તંતુમય પ્રસાઘનનું સ્થાન જાાવો.
અંડકોષ
સહાયક કોષો
પ્રતિધ્રુવીય કોષો
મધ્યસ્થ કોષ
પરાગરજ દ્વારા..................જેવા શ્વસન સબંધીત રોગો થાય છે.
અંડકમાં આવેલી ક્ષ-કાય કઇ છે?
બીજાંડછિદ્રમાંથી પરાગનલિકાનાં પ્રવેશને ...... કહે છે.
માધ્યમિક ભ્રૂણપોષ મોટે ભાગે .......પૂરતુ મર્યાદિત છે.
કેપ્સેલામાં લઘુ બીજાણુધાની એ ....... પ્રકારનું પોષકસ્તર ધરાવે છે.