પરાગોદ્‌ભવની ઘટનાને.........તરીકે ઓળખવામાં આવે છે.

  • A

    પુષ્પીય કલિકાનું ખીલવું

  • B

    પરાગાશયનો વિકાસ

  • C

    પરાગરજના નિર્માણ

  • D

    પરાગાસન દ્વારા પરાગરજને ગ્રહણ કરવું

Similar Questions

પરાગનલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહે છે ?

  • [AIPMT 1994]

નીચેનામાંથી કઇ 'બ્રાઉન સુગર' છે?

એપી હાઇડ્રોફિલીનું ઉદાહરણ.......છે.

'પ્રભાવી ભ્રૂણ' એ સામાન્ય રીતે......નાં બીજમાં જોવા મળે છે.

આવૃત બીજધારીમાં નરજન્યુ ........... ના વિભાજનથી ઉત્પન્ન થાય છે.