નીચેના પૈકી શું પરાગઅંકુરણ અને પરાગનલિકાની વૃદ્ઘિને ઉત્તેજે છે ?
સુક્રોઝ
બોરોન
કેલ્શિયમ
પોટેશિયમ
બીજ એ અધોભૂમિક અંકુરણ અને સામાન્ય બીજપત્રનાં લક્ષણથી હરિત બનતા નથી, કારણ કે......
કૂટફળના ઉદાહરણો છે.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.
આવૃતબીજધારીમાં નર જન્યુઓ ..... દ્ઘારા ઉત્પન્ન થાય છે.
સંધિરેખા એ ..... છે.