કેપ્સેલામાં કયા પ્રકારના જન્યુઓ આવેલા હોય છે?
કશાભી
ચલિત
અચલિત
એકપણ નહિ
નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?
પરિપક્વ ભુણપુટમાં કોષકેન્દ્રની સંખ્યા કેટલી છે.
જળકુંભી (વોટર હાયસીન્થ) અને પોયણા (વોટર લીલી)માં પરાગનયન આના દ્વારા થાય છે.
સંધિરેખા અને બીજકેન્દ્ર બીજમાં......દર્શાવે છે.