એરંડીયાના બીજનો એવો ભાગ કે જેમાંથી તેલ મેળવવામાં આવે છે, તેને ..... કહે છે.
બીજપત્ર
બીજચોલ
ભ્રૂણપોષ
પ્રદેહ
કઈ વનસ્પતિનું બીજ સૌથી નાનું અને હલકું હોય છે?
સૌથી વધુ જૂના બીજ આ વનસ્પતિનાં છે.
ફળની રચના સમજાવી તેના પ્રકારો વિશે માહિતી આપો.
કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગર પડયો રહે છે તેને શું કહે છે ?
ફળનો કયો ભાગ કે જે પ્રદેહમાં નિર્માણ પામે છે?