લઘુબીજાણુ ચતુષ્કના કોષોની પ્લોઈડી શું હોય છે?
$4n$
$2n$
$3n$
$1n$
પરાગાશય વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
બજારમાં પરાગની ગોળીઓ ….... માટે મળી રહે છે.
પરાગાશયનું સ્ફોટન થવાથી શું મુકત થાય?
પરાગાશયની રચનાનું સૌથી બહારનું સ્તર કયું છે?
નીચેનામાંથી કયાં કૂળનાં સભ્યોની પરાગરજ મહિનાઓ સુધી જીવિતતા જાળવે છે?