જો પ્રાથમિક ભ્રુણપોષકોષ કેન્દ્ર બહુકોષકેન્દ્રીય પ્રકારનો હોય તો ભ્રુણપૂટને......કહે છે.
એકકીય
દ્વિકીય
ત્રિકીય
ચતુગુંણિત
બહુભ્રુણતાના પ્રથમ સંશોધક.......છે.
એન્ટેમોફીલી એટલે...
લીલા નાળિયેરીનો પ્રવાહી ભાગ ..... છે.
કેપ્સેલામાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?
નીચેનામાંથી કયાં સ્તરનાં કોષોમાં ઘટ્ટ કોષરસ અને એક થી વધુ કોષકેન્દ્ર હોય છે ?