પરિભ્રૂણપોષ એ ...... છે.
ભ્રૂણપોષનો બહારનો ભાગ
નાશ પામેલા સહાયકકોષો
નાશ પામેલા દ્ઘિતીયક કોષો
પ્રદેહનો બાકી રહેલા ભાગ
બીજદેહશેષ એટલે....
ફલન વગર ફળનું સર્જન થવાની ક્રિયાને શું કહે છે?
નીચે પૈકી કઈ પરરોહી વનસ્પતિના ફળમાં ખૂબ મોટી સંખ્યામાં બીજ હોય છે?
આલ્બ્યુમીન યુકત બીજ વિશે અસંગત વિકલ્પ પસંદ કરો.
ખોટી જોડ શોધો :