આવૃત બીજધારીમાં માદાજન્યુજનનને ......... સ્વરૂપે ઓળખવામાં આવે છે.
અંડક
મહાબીજાણુ માતૃકોષ
ભ્રૂણપુટ
પ્રદેહ
સ્ત્રીકેસરનો ભાગ કે જે પરાગરજમાં ઉતરાણ માટે પ્લેટફોર્મ પૂરુ પાડે છે, તેને ..... કહે છે.
માદા જન્યુ શેમાં સર્જાય છે?
પ્રદેહ અને તંતુમય ઘટકો ના સ્થાન અને કાર્ય આપો.
આપેલમાથી કયું માદા પ્રજનન અંગ છે?
ભ્રૂણપુટ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.