નીચેનામાંથી કયા બે ફેરફાર મોટે ભાગે સાદા માનવીમાં ઉત્પન્ન થાય છે જ્યારે તેઓ ઊંચા અક્ષાંક્ષે ($3,500 $ થી વધારે) ખસે છે?
$(1)$ રક્તકણના કદમાં વધારો
$(2)$ રક્તકણના ઉત્પાદનમાં વધારો.
$(3) $ શ્વસનદરમાં વધારો
$(4) $ થ્રોમ્બોસાઈટની સંખ્યામાં વધારો.
$1$ અને $ 2$
$2 $ અને $3$
$3$ અને $4$
$1$ અને $4$
સ્ટીનોહેલાઇન જાતિઓ સમજાવો.
$.....$એ પરિસ્થિતિકીય ને અસંગત પરિબળ છે.
વૈજ્ઞાનિક કારણો આપો : આંબાનાં વૃક્ષો કેનેડા અને જર્મની જેવા દેશોમાં થતાં નથી.