નીચેનામાંથી કઈ જોડ અનુરૂપ છે?

  • [AIPMT 2002]
  • A

    અમરવેલ - પરોપજીવી

  • B

    ડીસ્ચીડીયા -કીટભક્ષી

  • C

    ફાફડોથોર - ભક્ષક

  • D

    કેપસેલા - જલજ વનસ્પતિ

Similar Questions

નીચેની આકૃતિ શું દર્શાવે છે ?

સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો?

  • [NEET 2016]

પરોપજીવીઓ કયાં કારણથી પરોપજીવન દર્શાવે છે ?

ભૂમધ્ય સામુદ્રિક ઑર્કિડમાં પરાગનયનની પ્રક્રિયા સમજાવો.

માઈકોરાઈઝા કઈ લાક્ષણીકતા રજૂ કરે છે ?