નીચેનામાંથી કઈ જોડ નાશઃપ્રાય જાતિની છે?
ગાર્ડન ગરોળી અને પોપી (ખસખસ)
રીહસસ વાંદરો અને સાલ વૃક્ષ
ભારતીય મોર અને ગાજર ઘાસ
શૃંગચાંચ (હોર્નબિલ ) અને ભારતીય એકોનીટ
માનવ પર્યાવરણના સુધારણા દ્વારા માનવ જાતની સુધારણા.....
$Log S = log C+ Z log A$ માં $Z$ દર્શાવે છે.
હાલમાં વિશ્વભરમાં જૈવવિવિધતાના હોટસ્પોટ્સની કુલ સંખ્યા $.........$ છે.
નજીકના ભવિષ્યમાં લુપ્ત થતી જાતિને શું કહે છે?
અજાણ વનસ્પતિ અને પ્રાણીઓની જાતિની મોટી સંખ્યા ...........માં હોવાનું માનવામાં આવે છે.