નજીકના ભવિષ્યમાં લુપ્ત થતી જાતિને શું કહે છે?
સંવેદનશીલ જાતિઓ
સ્થાનિક જાતિઓ
ગંભીર નાશપ્રાયઃ જાતિઓ
લુપ્ત જાતિઓ કે
નીચેનામાંથી કઈ જોડની વનસ્પતિ બહારની જાતિ છે. જે ભારતમાં દાખલ કરવામાં આવી છે?
પ્રાણીઓ અને વનસ્પતિઓના વિલોપન માટેનું આ સૌથી મુખ્ય કારણ છે.
ગ્રીન બૂક .........ધરાવે છે.
નીચેનામાંથી કઈ પ્રાણી અને વનસ્પતિની જોડ ભારતના નાશાઃપ્રાય સજીવો તરીકે રજુ કરે છે?
કયું નાશપ્રાયઃ પ્રાણી વિશ્વના સૌથી પાતળા, હળવા ગરમ અને સૌથી મૂલ્યવાન ઊનનો સ્રોત છે?