હાલમાં વિશ્વભરમાં જૈવવિવિધતાના હોટસ્પોટ્સની કુલ સંખ્યા $.........$ છે.
$25$
$9$
$32$
$34$
નજીકના ભવિષ્યમાં લુપ્ત થતી જાતિને શું કહે છે?
જલાવરણ વનસ્પતિની સાચી શૃંખલા ......છે.
નીચેનામાંથી કઈ જાતિ નાશઃપ્રાય અવસ્થામાં છે.
એકેસિયા $(Acacia),$ પ્રોસેપિસ $(Prosopis)$ અને કેપેરીસ $(Caparis) $ ..........સાથે સંકળાયેલા હોય છે.
નીચેનામાંથી ક્યાં પરિસ્થિતિકીય વિજ્ઞાનીએ “રીવેટ પોપર'ની પરિકલ્પના આપી.