જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....
મૃતભક્ષી
પ્રાથમિક ઉપભોગીઓ
દ્વિતીયક ઉપભોગીઓ
તૃતીય ઉપભોગીઓ
પોષક સ્તરે કોઈપણ વિસ્તારમાં જીવંત ઘટકોના ભારને .....કહેવામાં આવે છે.
જો જમીનના કોઈ ભાગ પર $10,000$ જૂલ ઊર્જા મળે(સૂર્ય ઊર્જા) તો $T_{2}$ સ્તરે કેટલી ઊર્જા પ્રાપ્ત થાય?
એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થેર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે?
નિવસનતંત્રમાં એક કરતાં વધુ પોષકસ્તરે આવેલ હોય તેવાં સજીવોના નામ આપો.
પ્રાથમિક ઉત્પાદકતાની તીવ્રતાને અસર કરતાં પરિબળ