નીચેનામાંથી કઈ જાતિ નાશઃપ્રાય અવસ્થામાં છે.
ભારતીય બસ્ટર્ડ અને ગેંડા
અશિયાના ગધેડા
બ્લેક બક
ઉપરના બધા
જાતિ ક્ષેત્ર સંબંધ ખૂબ મોટા પ્રદેશમાં જેવાં કે સમગ્ર ખંડમાં $Z$ દિશાની મર્યાદા
પૃથ્વી ગ્રહના ફેફસાં છે.
પ્રાણીઓ અને વનસ્પતિઓના વિલોપન માટેનું આ સૌથી મુખ્ય કારણ છે.
નિભાવપાત્ર વિકાસ માટે ઈ.સ. $2002$ માં યોજાયેલી વિશ્વસ્તરીય સમિતિ ક્યાં થઈ હતી?
કોઈ પ્રદેશમાં જૈવવિવિધતાને નુકશાન થવાથી શું થતું નથી?