વાહક પેશી, યાંત્રિક પેશી અને ક્યુટીકલમાં ઘટાડો ..........નું લક્ષણ છે.
જલોદ્દભિદ
શુષ્કોદ્દભિદ
મધ્યોદ્દભિદ
પરરોહી
........નાં અધઃસ્તરમાં જ માત્ર રિકિતકા સ્થુલકોણક જોવા મળે છે.
મૂળ ટોપ...........માં ગેરહાજર હોય છે.
જવનાં પ્રકાંડમાં વાહિપૂલો .......હોય છે.
કઈ વર્ધનશીલ પેશી ઘેરાવામાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે?
નીચે વનસ્પતિ તંતુઓનું લિસ્ટ આપેલ છે. વનસ્પતિના કયા ભાગમાંથી તે પ્રાપ્ત થાય છે ?
$(a)$ કાથી
$(b)$ હેમ્પ (ભાંગ).
$(c)$ કપાસ
$(d)$ શણ