એક ધાતુની સપાટી પર $400 \, nm$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા $1.68 \, eV$ માલૂમ પડે છે. તો ધાતુનું વર્ક ફંક્શન (કાર્ય વિધેય) .................. $eV$ છે $(hc = 1240 \, eV-nm)$.

  • A
    $1.51$
  • B
    $1.68$
  • C
    $3.09$
  • D
    $1.41$

Explore More

Similar Questions

જો એક પદાર્થ $20 ~m$ ની ઊંચાઈ પરથી મુક્ત પતન કરીને ગ્રહની સપાટી પર $31.4 ~ms^{-1}$ ના વેગ સાથે પહોંચે,તો તે ગ્રહ પર સેકન્ડ લોલક તરીકે કામ કરતા સાદા લોલકની લંબાઈ કેટલી હશે ($~m$ માં)?

$x$ ના $15$ અવલોકનોના પ્રયોગમાં $\sum x^2 = 2830$ અને $\sum x = 170$ પરિણામો મળે છે. જો એક અવલોકન $20$ ખોટું હોય અને તેના સ્થાને સાચું અવલોકન $30$ મૂકવામાં આવે,તો સાચું વિચરણ કેટલું થાય?

જો $25\,^{\circ}C$ તાપમાને $CaF_2$ નો $K_{sp} = 1.7 \times 10^{-10}$ હોય,તો નીચેનામાંથી કયું સંયોજન $CaF_2$ ના અવક્ષેપ આપે છે?

$\sqrt{3} \operatorname{cosec} 20^{\circ} - \sec 20^{\circ}$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયું આંતરાલીય (interstitial) હાઇડ્રાઇડનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo