"સોનેરી ચોખા"ની જાત શાના વડે સમૃદ્ધ (ભરપૂર) છે?
$\beta$- કેરોટિન
લાયસીન
વિટામીન $ C$
આયર્ન
સસ્પેન્શન સંવર્ધનમાં કેલસ ને કોના પ્રવાહી માધ્યમમાં નિલંબિત કરવામાં આવે છે ?
ભારતમાં નીચે પૈકી કયા $Bt$ પાકો ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવે છે ?
સસ્પેન્શન સંકરણમાં શા માટે કલ્ચરને રોટરી શેકરમાં સતત હલાવવામાં આવે છે ?
$(i)$ કોષોની વાતવિનિમયની પ્રક્રિયા સરળતાથી થઈ શકે તે માટે.
$(ii)$ માધ્યમમાં રહેલ દ્રવ્યોનું યોગ્ય સંમિશ્રણ થઈ શકે તે માટે.
$(iii)$ પ્રક્રિયામાં વપરાતા સાધનો જંતુમુક્ત કરવા.
$(vi)$ નિવેશ્યને એકધારું તાપમાન મળતું રહે તે માટે.
$(v)$ આ ક્રિયાથી કોષસમૂહો વિભેદિત થઈ નાના નાના વિશિષ્ટ કોષસમૂહો રચે છે.
હરિયાળી ક્રાંતિથી ...... ગણો અન્ન–પુરવઠો પૂરો પાડી શકાયો છે.
નીચેનામાંથી કઈ કંપની દ્વારા $1983$ માં હ્યુમીલીનનું વેચાણ શરૂ