જનીન વિચલન શેમાં સંચાલિત હોય છે?
નાની અલગીકરણ પામેલ વસતિમાં
મોટી અલગીકરણ પામેલ વસતિમાં
ઝડપી પ્રજનન કરતી વસતિમાં
ધીમી પ્રજનન કરતી વસતિમાં
જનીનિક વિચલન .......... માં લાગુ પડતું નથી.
ઘોડાના જાતીય ઉવિકાસનું સૌથી જૂનું અશ્મિ કર્યું છે?
સૌપ્રથમ સજીવો કયા હતા?
ઉદવિકાસની દૃષ્ટિએ અસંગત શોધો.
પહેલો ઉદવિકાસવાદ કોણે આપ્યો?