કાર્યસદશતા માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

  • A

    સમાન રચના ધરાવતા અંગો

  • B

    સમાન કાર્ય ધરાવતા અંગો

  • C

    સમાન રચના અને કાર્ય ધરાવતા અંગો

  • D

    જુદી જુદી રચના અને કાર્ય ધરાવતા અંગો

Similar Questions

નીચેની આકૃતિ ઓળખો:

સમમૂલકતા શેના દ્વારા દર્શાવાય છે.

નીચે પૈકી કયું ઉદાહરણ કાર્ય સદશતાનું નથી?

આકૃતિમાં દર્શાવેલ પ્રાણીને ઓળખો.

નીચે દર્શાવેલ રચનાઓ પૈકી કઈ રચના પક્ષીની પાંખને સમમુલક હોય છે ?