“ઓરિજીન ઑફ સ્પેસીસ' કોણે લખ્યું હતું? .
ઓપેરીન
વાઈઝમેન
લેમાર્ક
ડાર્વિન
ઈ.સ. $1809 $ માં પ્રકાશિત થયેલું પુસ્તક ફિલોસોફી ઝૂલોઝીક કોના દ્વારા લખાયેલું હતું?
શેના કારણે આવનારી પેઢીઓ તેની પિતૃ પેઢીઓ કરતાં ઓછી અનુકૂલિત છે?
સમમૂલકતા માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
વાઈઝમેને ઉંદરની પૂંછડી પેઢી દર પેઢી કાપી. પરંતુ પૂંછડી લુપ્ત ન થઈ અથવા ટૂંકી પણ ન થઈ તે દર્શાવે છે કે ………
જાતિની વસતિમાં મ્યુટન્ટ જનીનના ફેલાવાની તકો વધે છે. જ્યારે .......હોય.