કયું સરિસૃપ મત્સ્ય જેવા સરિસૃપ તરીકે ઉદ્દવિકાસ પામવા પાછું પાણીમાં ગયું?
ઈકિથયોશોરસ
કેલોટસ
હેમીડેક્ટાલીસ
એલિગેટર
નીચેની ગોઠવણ મેસોઝોઈકયુગના સમયની ગોઠવણી પ્રથમથી નવીનતમ સુધીનો સાચો ક્રમ આપો?
ઉદવિકાસની દ્રષ્ટિએ સાચો વિકલ્પ પસંદ કરો.
બીજ યુક્ત હંસરાજ ઉદ્ભવ્યા
...... માંથી પ્રથમ ઊભયજીવીઓ ઊતરી આવ્યા કે જે જમીન અને પાણી એમ બંને જગ્યાંએ જીવંત રહી શકતા.
કયા પ્રાણીઓના ઈડા સૂર્યપ્રકાશની હાજરીમાં સુકાઈ જતા?