$1850$ માં એકત્રિત કરવામાં આવેલ ફુદામાં કેવા ફુદાની સંખ્યા વધુ હતી?
મેલેનાઈઝડ ફુદા
સફેદ પાંખોવાળા ફુદા
ઘેરી પાંખોવાળા ફુદા
લાલ પાંખોવાળા ફુદા
નીચે ડાયનાસોરનું વંશાવલી વૃક્ષ આપેલ છે. $P$ અને $Q$ કયાં સજીવો દર્શાવે છે?
$Q$
ઉદવિકાસનો ભ્રૂણવિજ્ઞાનીકી આધાર, આમણે વખોડયો.
પ્રક્રિયા જેમાં ભિન્ન ઉદવિકાસય ઇતિહાસ ધરાવતા સમાન દેખાવ સ્વરૂપ અનુકૂલનો સમાન પર્યાવરણમાં પ્રતિચારરૂપે ઉદવિકાસ પામે છે તેને શું કહે છે?
નીચે દર્શાવેલ રચનાઓ પૈકી કઈ રચના પક્ષીની પાંખને સમમુલક હોય છે ?
પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્દવિકાસનું સમર્થન કરતી, ઇંગ્લેન્ડમાં ઔધોગિક વિસ્તારમાં જોવા મળતાં ફૂદાની ઘટનાનું વર્ણન કરો.