નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
સ્ટેમસેલ્સ (કોષો) વિશિષ્ટ પ્રકારના કોષો છે.
સસ્તનોના ભ્રૃણજનન દરમ્યાન ઝાલરોના અસ્તિત્વનો કોઈ પુરાવો નથી.
બધા વનસ્પતિ અને પ્રાણી કોષો સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે.
વ્યક્તિ વિકાસ જાતિ વિકાસનું પુનરાવર્તન કરે છે.
કોષરસીય જનીનોમાં વિકૃતિ પ્રેરવા માટે સામાન્ય રીતે વપરાતું પ્રતિજૈવિક દ્વવ્ય.....
નીચેનામાંથી કોણ એક સીધા અને નક્કર પુરાવાઓ કાર્બનિક ઉદવિકાસના યુગ દરમ્યાન આવે છે?
નીચેનામાંથી કયો ઉપાર્જિત લક્ષણોનો વારસો -લેમાર્કવાદના સિદ્ધાંતને સંમતિ આપતો નથી ?
પેલીકોરસ અને થેરપ્સીડા તે
ભારતમાં જોવા મળતો એક માત્ર એપ કયો છે ?