કોષરસીય જનીનોમાં વિકૃતિ પ્રેરવા માટે સામાન્ય રીતે વપરાતું પ્રતિજૈવિક દ્વવ્ય.....
ટ્રેટામાયસીન
સ્ટ્રેપ્ટોમાયસીન
ટેટ્રાસાયકલીન
યકલોસ્પોરીન
મીલર્સના પ્રયોગમાં નીચેના પૈકી એક એમિનો એસિડ સંશ્લેષણ પામ્યો ન હતો?
હમીંગ બડર્સ અને હોક (ગુંજન કરતું પક્ષી અને બાજ) શું સૂચવે
નીચેનામાંથી કયા મ્યુટાજન ફ્રેમ શિફ્ટ વિકૃતિ સર્જે છે?
કોણે જણાવ્યું હતું કે ભિન્નતાઓ કે જે વારસાગત છે અને કોઈ એક માટે સ્ત્રોતોનો ઉપયોગ વધુ સારી બનાવે છે?
નિર્જીવ પદાર્થોમાથી જીવનનો ઉદ્ભવ એ ઓળખવામાં આવે છે