વિકૃતિ એ......
અસતત ફેરફાર જે વારસાગત છે.
વનસ્પતિની વૃદ્ધિ માટેનું કારક
એક ફેરફાર જે પિતૃઓને જ અસર કરે છે અને કયારેય વારસાગત નથી.
ફેરફાર છે, જે $F_2$ પેઢીની સંતતિને એસર કરે છે.
બિરબલ સાહની ......હતાં.
ઉદવિકાસીય કન્વર્ઝન્સ એ ...... નો વિકાસ છે.
પ્રક્રિયા જેમાં ભિન્ન ઉદવિકાસય ઇતિહાસ ધરાવતા સમાન દેખાવ સ્વરૂપ અનુકૂલનો સમાન પર્યાવરણમાં પ્રતિચારરૂપે ઉદવિકાસ પામે છે તેને શું કહે છે?
સમમૂલક (રચનાદેશ) અંગો ............. છે.
નીચેનામાંથી કોને સસ્તન કાળ કહેવામાં આવે છે?