બિરબલ સાહની ......હતાં.

  • A

    પ્રાણી શાસ્ત્રીય વૈજ્ઞાનિક

  • B

    Central Drug Research Institue  પ્રણેતા $(CDRI)$

  • C

    પક્ષી વૈજ્ઞાનિક

  • D

    અશ્મિ વનસ્પતિ વિદ્યાકીય વૈજ્ઞાનિક

Similar Questions

નીએન્ડરથલ માનવની મસ્તિષ્કની ક્ષમતા લગભગ.

હજુ સુધી શોધાયેલ અશ્મિઓ મુજબ માનવની ઉત્પત્તિ અને ઉદ્દ વિકાસ કયા દેશમાંથી શરૂ થયો?

હોમો રિક્ટસની મસ્તિષ્ક ક્ષમતા ..................જેટલી હતી.

ઉદ્દ વિકાસનો કયો પુરાવો ડાર્વિનની ફિંચિસથી સંબંધિત છે?

પેકિંગ માનવની મસ્તિષ્ક ક્ષમતા આશરે .......હતી.