$DNA$ ..........નોપોલીમર છે.
ગ્લુકોઝ
એમિનો એસિડ
ન્યુક્લિઓટાઈડ
એકપણ નહિં
એક પ્રયોગમાં $DNA$ ની સારવાર એવા સંયોજનથી કરવામાં આવે છે જે પોતાને નાઇટ્રોજન બેઈઝીસની થપ્પીઓ વચ્ચે સ્થાપિત કરે છે. તેના પરિણામે બે પાસપાસેનાં બેઈઝ વચ્ચેનું અંતર વધે છે. $0.34- 0.44\,nm$ તો $DNA$ ના બેવડા કુંતલની લંબાઈની ગણતરી કરો $($ જે $2 \times 10^9\,bP)$.
થાયમિન શેમાં હોય છે ?
જો $DNA$ ના ટુકડામાં $A= 166$ અને $C = 144$ હોય તો તે ટુકડામાં કુલ નાઈટ્રોજન બેઈઝની જોડ કેટલી હશે ?
પ્રોટીન શેના લીધે વીજભાર પ્રાપ્ત કરે છે ?
બે ક્રમિક નાઈટ્રોજન બેઈઝની જોડી વચ્ચેનું અંતર કેટલું હોય છે ?