પ્રોટીન શેના લીધે વીજભાર પ્રાપ્ત કરે છે ?
મોનોસેક્કેરાઈડ શૃંખલા
ન્યુક્લિઓટાઈડ શૃંખલા
એમિનોએસિડની પાર્શ્વશૃંખલા
આપેલ તમામ
નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો. $X$ $Y$
આણ્વિક જીવવિજ્ઞાનમાં મધ્યસ્થ (પ્રસ્થાપિત) પ્રણાલી (central dogma) વિશે માહિતી આપો.
$DNA$ શેના કારણે ઋણ વીજભારીત હોય છે ?
$DNA$ માં કયો નાઈટ્રોજન બેઈઝ હોતો નથી ?
સાયટિડીન એ