સંયોજન જે પૂર્વ જૈવિક ઉદ્દવિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે તે .....છે.
$SO_2$
$CH_4$
$SO_3$
$NO$
સમમૂલક અંગો છે
કયા યુગમાં સરિસૃપ પ્રભાવી હતા ?
આપેલ વિસ્તારમાં વિવિધ જાતિઓનો ઉદવિકાસ એક બિંદુથી શરૂ કરી અન્ય ભૌગોલિક વિસ્તારમાં પ્રસરવું તેને ................ કહે છે. .
વાઈઝમેને ઉંદરની પૂંછડી પેઢી દર પેઢી કાપી. પરંતુ પૂંછડી લુપ્ત ન થઈ અથવા ટૂંકી પણ ન થઈ તે દર્શાવે છે કે ………
કયા વર્ષમાં પુસ્તક જાતિઓની ઉત્પત્તિ પ્રકાશિત થયું હતું?