આપેલ વિસ્તારમાં વિવિધ જાતિઓનો ઉદવિકાસ એક બિંદુથી શરૂ કરી અન્ય ભૌગોલિક વિસ્તારમાં પ્રસરવું તેને ................ કહે છે. .

  • A

    અનુકૂલિત પ્રસરણ

  • B

    પ્રાકૃતિક પસંદગી

  • C

    સ્થળાંતર

  • D

    ભિન્નમાર્ગે ઉવિકાસ

Similar Questions

ઉદવિકાસનો ભ્રૂણવિજ્ઞાનીકી આધાર, આમણે વખોડયો : 

ઉભયજીવી કયા પ્રાણીમાંથી વિકસ્યા?

પહેલી સપુષ્પિ વનસ્પતિ કયા સમયમાં ઉદ્ભવી હતી?

આલ્લેડ વાલેસે કયા ટાપુ પર કાર્ય કર્યું?

સ્પાલાન્ઝનીનાં પ્રયોગે સાબિત કર્યું કે.......