લેડરબર્ગનાં પ્રતિકૃતિ પટ્ટન પ્રયોગમાં સ્ટ્રેપ્ટોમાયસીન પ્રતિરોધક વિભેદન મેળવવા શું વાપરવું જોઈએ?
અલ્પ માધ્યમ અને સ્ટ્રેપ્ટોમાયસીન પ્રતિરોધક
સંપૂર્ણ માધ્યમ અને સ્ટ્રોપ્ટોમાયસીન
ફક્ત અલ્પતમ માધ્યમ
ફક્ત સંપૂર્ણ માધ્યમ
સૌથી વધારે મસ્તિષ્ક ક્ષમતા શામાં જોવા મળે છે?
માણસ અને ચિમ્પાન્ઝીનો સમાન ઉદ્દભવ શેના દ્વારા દર્શાવવામાં આવ્યો છે?
નીચેનામાંથી કયું માનવનું અવશિષ્ટ અંગ નથી?
જનીનિક વિકૃતિઓમાં થાય છે.
માનવ સંસ્કૃતિનો યુગ છે.