નીચેનામાંથી કયો કારક ડિએમિનેશન દ્વારા વિકૃતિ સર્જે છે?
$2 -$ એમિનો પ્યુરીન
$5-$ બ્રોમો યુરેસિલ અને ક્ષ કિરણો
$ HNO_2$ અને $UV$
આલ્કાઈલ સલ્ફોનેટસ અને $N_2$ મસ્ટર્ડસ
હોનો હેબીલિસની મસ્તિષ્ક ક્ષમતા .......હતી.
સાચો ક્રમ કયો છે?
આર્કિટેરિસનું અશ્મિ ક્યાંથી મળી આવ્યું હતું.
આદિ કોષકેન્દ્રીય રીબોસોમ્સના નાના પેટા એકમો સાથે સ્ટ્રેપ્ટોમાયસીન, કેનામાયસીન અને નિયોમાયસીન જોડાઈને ......છે