કયા ખંડ પર પૂર્વ ઐતિહાસિક માનવના અશ્મિઓ મળી આવ્યા છે?
યુરોપ
એશિયા
અમેરિકા
આફ્રિકા
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ હોમોઇરેકટ્સ |
$(1)$ $650-800$ cc |
$(b)$ નિએન્ડરથલ માનવ | $(ii)$ $900$ cc |
$(c)$ હોમો હેબીલીસ | $(iii)$ $1400$ cc |
રૂપાંતરણ /કાયાન્તરણનો અભ્યાસ ..... હેઠળ કરવામાં આવે છે.
પેરિપેટ્રસ ………… ની વચ્ચેની જોડતી કડી છે.
સાચો ક્રમ પસંદ કરો.
જો ઉદ્દવિકાસ ન હોત તો .....