અસંગત વિકલ્પ પસંદ કરો.
ટાઈગર કેટ
કોઆલા
વોમ્બેટ
બોબકેટ
અપસારી ઉદવિકાસ દર્શાવતી જોડ પસંદ કરો.
ડાર્વિનની ફિંચિસ શેનાં આધારે અકબીજાથી જુદી પડે છે?
સમાન અનુરૂપ વિકાસ દર્શાવતી જોડ કઈ છે?
માર્સુપીયલ છછુંદર, કોઆલા, બડીકૂટ અને વોમ્બેટ શાના ઉદાહરણો છે?
કોથળીધારી માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.