ઉત્ક્રાંતિ અંગે નીચે બે વિધાનો આપેલા છે.
$\text{વિધાન}-I$: અલગીકરણ એ કોઈ ચોક્કસ જાતિની વસ્તીનું નાના એકમોમાં વિભાજન છે, જે તેમની વચ્ચે આંતરપ્રજનનને અટકાવે છે.
$\text{વિધાન}-II$: અલગીકરણની ક્રિયાવિધિઓને કારણે, ભિન્નતા અને જાતિ નિર્માણ થતું નથી.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • A
    બંને $\text{વિધાન}-I$ અને $\text{વિધાન}-II$ સાચા છે.
  • B
    $\text{વિધાન}-I$ સાચું છે પરંતુ $\text{વિધાન}-II$ ખોટું છે.
  • C
    બંને $\text{વિધાન}-I$ અને $\text{વિધાન}-II$ ખોટા છે.
  • D
    $\text{વિધાન}-I$ ખોટું છે પરંતુ $\text{વિધાન}-II$ સાચું છે.

Explore More

Similar Questions

જૈવિક ઉત્ક્રાંતિ થઈ ન હોત જો:

વ્યતિકરણ (crossing over) ને કારણે જાતિમાં ઉદ્દભવતી જનીનિક ભિન્નતા નીચેનામાંથી શેના માટે અગત્યની પ્રક્રિયા છે?

અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં રહેતી જાતિઓને..........કહેવામાં આવે છે.

ભૌગોલિક અલગીકરણના પરિણામે નીચેનામાંથી શું થાય છે?

$I.$ અંગોનો ઉપયોગ અને બિનઉપયોગ
$II.$ ઉપાર્જિત લક્ષણોનું વારસાગમન
$III.$ શાખીય ઉદવિકાસ (Branching descent)
$IV.$ પ્રાકૃતિક પસંદગી
$V.$ વિકૃતિ (Mutation)
$VI.$ પ્રજનનિક અલગીકરણ
આપેલા વિકલ્પોમાંથી ડાર્વિનવાદના બે મુખ્ય ખ્યાલો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo