હેકલના જીવજનનના નિયમપ્રમાણે......
મેટાઝુઅનનો વ્યક્તિગત વિકાસ પૂર્વજોના ગર્ભ વિકાસીય લક્ષણો બતાવ્યાં.
વ્યક્તિ વિકાસ જાતિ ઈતિહાસ પુનરાવર્તિત કરે છે.
જનનરસ અમર છે.
દરેક સજીવ પોતાના પિતૃઓ દ્વારા પેદા થાય છે.
હજુ સુધી શોધાયેલ અશ્મિઓ મુજબ માનવની ઉત્પત્તિ અને ઉદ્દ વિકાસ કયા દેશમાંથી શરૂ થયો?
જે વિકૃતિ ન્યુક્લિઓટાઈડના વધારા અથવા લોપથી પ્રેરિત થતી હોય તેને ........કહે છે.
માનવ ઉવિકાસમાં કાળ પ્રમાણે પહેલાંથી હાલમાં કેવી રીતે હોય
નીએન્ડરથલ માનવની મસ્તિષ્કની ક્ષમતા લગભગ.
હોમો સેપિયન્સ ક્યાંથી ઉત્પન્ન થયા?