પેપર્ડ ફૂદુ (બીસ્ટોન બેટુલારીયા) ના કેસમાં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન કાળો રંગ આછા રંગના સ્વરૂપ કરતાં પ્રભાવી બન્યો હતો. આ ………. નું ઉદાહરણ છે.
અલ્પ સૂર્યપ્રકાશને કારણે સજીવનો રંગ કાળો દેખાતો હતો.
રક્ષણાત્મક નકલ
કાળા પર્યાવરણને કારણે કાળા રંગનું લક્ષણ ઉપાર્જિત થયું.
પ્રાકૃતિક પસંદગી જ્યાં કાળો રંગ પસંદગી પામ્યો હતો.
ડાયનોસોર્સ કયા ભુસ્તરીય સમયગાળામાં લુપ્ત થયા હતા?
...... ના વિશિષ્ટ ઉદાહરણ ડાર્વિનવાદના ફીન્ચીસ છે.
રૂપાંતરિત વિકિરણ .......... ને સંદર્ભિત છે.
ઉત્ક્રાંતિને વ્યાખ્યાયિત કરી શકાય
જનીનિક વિકૃતિઓમાં થાય છે.