નીચેનામાંથી કયા માનવ અંગો અવશિષ્ટ છે?
કર્ણ પલ્લવ
ડહાપણની દાઢ
અંડાકાર ગવાક્ષ
શેષાંત્ર
સ્પોન્ટેન્સ જનરેશન થિયરીનું કોણે ખંડન કર્યું અને પ્રાયોગિક રીતે ખોટી સાબિત કરી?
નીચેનામાંથી કયો કારક ડિએમિનેશન દ્વારા વિકૃતિ સર્જે છે?
જીવનના ઉદ્ભવ માટે શું જરૂરી છે?
વિકૃતિનો સામાન્ય દર ......છે.
ઉદ્દવિકાસીય રીતે સફળ થવા વિકૃતિઓ થવી જ જોઈએ (અથવા) અગત્યની વિકૃતિઓ .....માં જ થવી જોઈએ.