પેપર્ડમોથ માં ઔદ્યોગિક અતિક્રૃષ્ણતા અનુભવાય છે. જે ......
સાચું કાળું ક્રૃષ્ણ સ્વરૂપો, પુનરાવર્તી અનિયમિત વિકૃતિ દ્વારા સર્જાય છે.
પતંગિયાનું અતિક્રૃષ્ણ સ્વરૂપને ને મંદસ્વરૂપમાં ઔદ્યોગિક વિસ્તારમાં લાભ મળતો નથી.
પતંગિયાના હલકા સ્વરૂપને પસંદગીમાન લાભ પ્રદૂષણિય ઔદ્યોગિક વિસ્તારમાં અથવા અપ્રદૂષિત વિસ્તારમાં નથી.
અતિક્રૃષ્ણતા એ પ્રદૂષણથી ઉદ્દભવેલું લક્ષણ છે.
નીચેનામાંથી કયું લક્ષણ એ માણસના ઉદવિકાસનું નજીકનું સંબંધી છે ?
પેરિપેટ્રસ ………… ની વચ્ચેની જોડતી કડી છે.
કોણે એવું દર્શાવ્યું કે પૃથ્વી પરના સજીવો એકમેક સાથે તો સમાનતાદર્શાવે છે પણ વર્ષો પહેલાંના સજીવો સાથે પણ તેની સમાનતા છે.
ભારતમાં શિવાલિક પર્વતના હોમીનીડ અશ્મિને અપાયેલું નામ .......