પ્રબળતા એ છે કે, જેમાં.......

  • A

    જનીનની એક જોડ અન્ય જનીનનાં પ્રભાવને સંપૂર્ણ રીતે અવરોધે છે.

  • B

    જનીનની એક જોડા સ્વતંત્ર રીતે લક્ષણોનું નિયંત્રણ કરે છે.

  • C

    જનીનની એક જોડ સામૂહિક રીતે કોઈ ખાસ લક્ષણ નિયંત્રણ કરે છે.

  • D

    અનેક જનીન સામૂહિક રીતે કોઈ ખાસ લક્ષણનું નિયંત્રણ કરે છે.

Similar Questions

કાન ઉપર લાંબા વાળ (હાઈપર ટ્રાયકોસિચ) માટે $AY-$ સંલગ્ન જનીન જવાબદાર છે. જ્યારે અસરગ્રસ્ત પુરૂષ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમની કેટલા $%$ પુત્રીઓમાં વાળવાળા કાન હશે ?

પ્લીઓટ્રોપીક જનીન

  • [NEET 2015]

થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો. 

એપીસ્ટાસિસ (પ્રબળતા) એ પ્રભાવીપણાંથી જુદી પડે છે, કારણ કે.......

ડ્રોસાફિલા મેલાનોગાસ્ટરનાં સંવર્ધન માટે નીચે આપેલા પૈકી કયું એક અત્તિ યોગ્ય માધ્યમ છે?