$B$ રૂધિર જૂથ ધરાવતો પુરુષ $A$  રૂધિર જૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમનાં પ્રથમ સંતાનનું રૂધિરજૂથ $B$ છે. તેમનાં સંતાનનો જનીન પ્રકાર..... હશે.

  • A

    $I^AI^B$

  • B

    $I^AI^O$

  • C

    $I^BI^O$

  • D

    $I^BI^B$

Similar Questions

જો માતાનું રૂધિર જૂથ $A$ હોય અને પિતાનું $AB$ હોય, તો નીચે દર્શાવેલ કયું રૂધિર જૂથ તેમનાં બાળકનું હોઈ શકે નહિ?

$O$ -રૂધિરજૂથ ધરાવતા બાળકના પિતાનું રૂધિરજૂથ - $B$ હોય તો પિતાનું જનીન સ્વરૂપ ક્યું હોઈ શકે?

નીચેનામાંથી કયું સહ-પ્રભાવિતાનુ ઉદાહરણ છે.

જો $AB$ રુધિર જૂથ ધરાવતી બે વ્યક્તિ લગ્ન કરે છે અને પ્રમાણમાં વધુ સંતાનો હોય છે. આ બાળકો $A$ રુધિરજૂથ, $AB$ રુધિર જૂથ, $'B'$ રુધિર જૂથ $1:2:1$ ના પ્રમાણમાં જોવા મળે છે. $A$ અને $B$ પ્રકારના પ્રોટીન $AB$ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિમાં હોય છે આ શેનું ઉદાહરણ છે?

  • [NEET 2013]

રુધિરજૂથના એલેલ કયાં કોષોમાં વ્યકત થાય છે ?